મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય તેવા આ વિસ્તારના ખેડૂતો માટે તેમના પાકના ઉત્પાદન, વિતરણ અને વેચાણ માટે જરૂરી સગવડ ઉભી કરવી. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય અને વ્યાજબી ભાવ મેળવવામાં સહયોગ કરવો.
વધુ માહિતીખેડૂતોને બચત સંસ્થામાં ટૂંકી અને લાંબી મુદતની થાપણોમાં રોકાણની સુવિધા અને જરૂરિયાત અનુસાર વિવિધ ધિરાણની સગવડ આપવી.
વધુ માહિતીઆસપાસના વિસ્તારના લોકોની સુવિધા માટે ગ્રાહક ભંડાર ચલાવવા, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, સ્ટીલ , સિમેન્ટ, પતરા વિ. નું વેચાણ અને ખેડૂતો માટે ખાતર, જંતુનાશક દવાઓ જેવી સામગ્રીઓ તથા ટ્રૅક્ટરના સ્પેરપાર્ટસ વિ. ના વેચાણની વ્યવસ્થા કરવી.
વધુ માહિતી