ખાતર વિભાગ
જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, સેન્દ્રીય ખાતરો, લોખંડ સળિયા, સિમેન્ટ પીવીસી પાઇપ, ગૅલ્વેનાઇઝ કાંટા તાર, પતરા
કે. એસ. એમ. સુપરમાર્કેટ
હેન્ડલુમ હોઝયરી તથા ગરમ કાપડની આઈટમ જેવી કે ગરમ ધાબળા, સ્વેટર, શાલ, ટુવાલ, ઓશિકા, કવર, ચાદરો, નેપકીન વિગેરે આઇટમો, ચોમાસાની સીઝનમાં રેઇનકોટ, છત્રી, તાડપત્રી, નીલ કમલની ખુરશીઓ મળશે.
સ્ટેશનરી, સ્કૂલબેગ, નોટબૂક, વોટરબેગ વગેરે.
બિસ્કિટ, ચોકલેટ, શેમ્પુ, સાબુ, ઠંડા પીણાંઓ તથા આઈસ્ક્રીમ વગેરે.
સીઝનમાં ભરવાલાયક રાજમોતી તેલ, મકાઈનું તેલ, ઘઉં, જુવાર, ચોખા, પનવેલ કોલમ, લચકારી કોલમ, બાસમતી ચોખા, તુવેરદાળ વગેરે બારેમાસ ભરવાલાયક ડબલ કિસાન બ્રાન્ડ મસૂરી ચોખા, કઠોળ તથા મરી મસાલા.
ડોલ, તગારા, પાવડા, અનાજ ભરવાના પીપ, સિન્ટેક્ષ ટાંકી, સિન્ટેક્ષ તગારા, સુપ્રીમ કંપની આઈ. એસ. માર્કના પીવીસી પાઇપ કિફાયત ભાવે મળશે.
કેસર કેરીનો રસ પેક ટીનમાં હાજરમાં મળશે.
હાર્ડવેર વિભાગ
સિમેન્ટ, સિમેન્ટ પાત્ર,ફાઈબર, પતરા, ચેનલ, ગેલવેનાઈઝના પાત્ર તથા સ્ટીલસળિયા, બાઈડિંગ વાયર.